Gandhinagar Municipal Recruitment 2024: ગાંધીનગર મહાનગરપાલિકામાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર

Gandhinagar Municipal Recruitment 2024: ગાંધીનગર મહાનગરપાલિકામાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે પણ નોકરી મેળવવા ઇચ્છુક છો તો તમારે આ ભરતીની સંપૂર્ણ માહિતી જાણવી ખુબજ જરૂરી છે તેથી અમે આજના આ લેખમાં આ ભરતીની તમામ માહિતી જેવી કે ભરતીની મહત્વની તારીખો, પદોના નામ, ખાલી જગ્યા, નોકરીનું સ્થળ, અરજી ફી, પગારધોરણ, વયમર્યાદા, લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા જેવી તમામ માહિતીનો સમાવેશ કર્યો છે.

Gandhinagar Municipal Recruitment 2024 | Gandhinagar Mahanagarpalika Bharti 2024

સંસ્થા/વિભાગનું નામગાંધીનગર મહાનગરપાલિકા
પદોના નામAcc કમ DEO
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ15 ઓગસ્ટ 2024
ઓફિશિયલ વેબસાઈટhttps://gandhinagarmunicipal.com/

મહત્વની તારીખો:

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતીની સત્તાવાર જાહેરાતમાં આપવામાં આવેલ માહિતી અનુસાર, આ ભરતીની નોટિફિકેશન 05 ઓગસ્ટ 2024 ના રોજ જાહેર કરવામાં આવેલ છે તથા આ ભરતીની અરજી કરવાની શરૂવાત 08 ઓગસ્ટ 2024 ના રોજથી થઈ ચુકેલ છે જયારે અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ 2024 નક્કી કરવામાં આવેલ છે.

નોકરીનું સ્થળ:

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતીની આધિકારિક જાહેરનામામાં આપેલ વિગતો મુજબ, આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારોને માટે નોકરીનું સ્થળ ગાંધીનગર,ગુજરાત રહેશે.

અરજી ફી:

ગાંધીનગર મહાનગરપાલિકાની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના અરજદારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેશે નહિ તેથી લાયકાત ધરાવતા તમામ લોકોથી નિઃશુલ્ક અરજી જમા કરાવી શકાશે.

પદોના નામ:

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરના પદો પર ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ:

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ તમને માસિક 20,000 રૂપિયા વેતન ચુકવવામાં આવશે.

વયમર્યાદા:

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં આવેદન જમા કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

પસંદગી પ્રક્રિયા:

GMCની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી કોઈપણ પરીક્ષા વગર એટલે કે મેરીટ અથવા ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કરારના આધારે કરવામાં આવશે.

શેક્ષણિક લાયકાત:

GMCની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત કોમર્સ સ્નાતક માંગવામાં આવેલ છે. વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્યથી કરો.

અરજી પ્રક્રિયા:

  • GMCની આ ભરતીમાં અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે સંસ્થાની ઓફિશ્યિલ વેબસાઈટ વિઝીટ કરવાની રહેશે જેની લિંક www.arogyasathi.gujarat.gov.in છે.
  • આ વેબસાઈટ પર ગયા પછી “એપ્લાય” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
  • હવે માંગવામાં આવેલ તમામ જરૂરી માહિતી જેવી કે પૂરું નામ, જાતિ, માતાનું નામ, પિતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડી, ભણતરની માહિતી વગેરે વિગતો ભરો.
  • હવે માંગવામાં આવેલ ફૉર્મટમાં ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે અરજી જમા કરો તથા ભવિષ્યમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન અથવા ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે ત્યારે આ અરજી ફોર્મની જરૂર પડશે એટલા માટે ભરેલ અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

હાલમાં ચાલતી નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય વાંચો:

અરજી કરવા માટે જરૂરી લિંક:

ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ગુજ્જુ લાઈવના હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: તમામ માહિતી જાહેરાતમાં વાંચ્યા બાદ, જો કોઈ પ્રશ્ન હોય તો સંસ્થા/વિભાગનો સંપર્ક કર્યા બાદ અરજી કરવા વિનંતી. અહીં આપવામાં આવેલ માહિતીમાં કોઈ ત્રુટિ પણ હોઈ શકે છે.

1 thought on “Gandhinagar Municipal Recruitment 2024: ગાંધીનગર મહાનગરપાલિકામાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર”

Leave a Comment