Gujarat Municipality Recruitment 2024: ગુજરાતની નગરપાલિકામાં ડ્રાઈવર તથા અન્ય પદ પર સીધી ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે પણ નોકરી મેળવવા ઇચ્છુક છો તો તમારે આ ભરતીની સંપૂર્ણ માહિતી જાણવી ખુબજ જરૂરી છે તેથી અમે આજના આ લેખમાં આ ભરતીની તમામ માહિતી જેવી કે ભરતીની મહત્વની તારીખો, પદોના નામ, ખાલી જગ્યા, નોકરીનું સ્થળ, અરજી ફી, પગારધોરણ, વયમર્યાદા, લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા જેવી તમામ માહિતીનો સમાવેશ કર્યો છે.
Gujarat Municipality Recruitment 2024 । Gujarat Nagarpalika Bharti 2024
સંસ્થા/વિભાગનું નામ | ગોંડલ નગરપાલિકા |
પદોના નામ | વિવિધ |
અરજી માધ્યમ | ઓફલાઇન |
અરજી છેલ્લી તારીખ | 26 ઓગસ્ટ 2024 |
ઓફિશિયલ વેબસાઈટ | https://gondalnagarpalika.org/ |
મહત્વની તારીખો:
ગુજરાતની નગરપાલિકાની સત્તાવાર જાહેરાતમાં આપવામાં આવેલ માહિતી અનુસાર, આ ભરતીની નટિફિકેશન 06 ઓગસ્ટ 2024 ના રોજ જાહેર કરવામાં આવેલ છે તથા આ ભરતીની અરજી કરવાની શરૂવાત 07 ઓગસ્ટ 2024 ના રોજથી થઈ ચુકેલ છે જયારે અરજી કરવાની છેલ્લી તારીખ 26 ઓગસ્ટ 2024 નક્કી કરવામાં આવેલ છે.
નોકરીનું સ્થળ:
ગુજરાતની નગરપાલિકાની આધિકારિક જાહેરનામામાં આપેલ વિગતો મુજબ, આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારોને માટે નોકરીનું સ્થળ ગુજરાત રાજ્યમાં જ રહેશે.
પદોના નામ:
નગરપાલિકા દ્વારા વર્ગ-3 મુજબ વિભાગીય ફાયર આધિકારી તથા ફાયરમેન કમ ડ્રાઈવરના પદો પર ભરતી કરવામાં આવી રહી છે.
પગારધોરણ:
મ્યુનિસિપાલિટીની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા વેતન ચુકવવામાં આવશે તેની માહિતી જાહેરાતમાં આપવામાં આવેલ નથી પરંતુ પસંદગી પામેલ ઉમેદવારને ગુજરાત સરકારના નિયમો મુજબ નીચે મુજબનો પગારધોરણ મળી શકે છે.
પોસ્ટનું નામ | પગારધોરણ |
વિભાગીય ફાયર આધિકારી | રૂપિયા 39,900 થી 1,26,600 સુધી |
ફાયરમેન કમ ડ્રાઈવર | રૂપિયા 19,900 થી 63,200 સુધી |
વયમર્યાદા:
ગુજરાત મ્યુનિસિપાલિટીની આ ભરતીમાં આવેદન જમા કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા વિભાગીય ફાયર આધિકારી માટે 45 વર્ષ તથા ફાયરમેન કમ ડ્રાઈવર માટે 35 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.
શેક્ષણિક લાયકાત:
ગોંડલ નગરપાલિકાની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમે નીચે મુજબ જોઈ શકો છો. વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્યથી કરો.
પોસ્ટનું નામ | શેક્ષણિક લાયકાત |
વિભાગીય ફાયર આધિકારી | સ્નાતક તથા અન્ય |
ફાયરમેન કમ ડ્રાઈવર | ધોરણ-10 પાસ તથા અન્ય |
પસંદગી પ્રક્રિયા:
ગોંડલ નગરપાલિકાની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા તથા શારીરિક કસોટીના આધારે કરવામાં આવશે.
અરજી પ્રક્રિયા:
- નગરપાલિકાની આ ભરતીમાં અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે સંસ્થાની ઓફિશ્યિલ વેબસાઈટ વિઝીટ કરવાની રહેશે જેની લિંક www.enagar.gujarat.gov.in છે.
- અહીં તમને જાહેરાત જોવા મળી જશે તેમાં તમે અરજી કરવા લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાશો.
- જો તમે અરજી કરવા માટેની લાયકાત ધરાવો છો તો જાહેરાતની નીચે તમને અરજી ફોર્મ જોવા મળી જશે એની પ્રિન્ટ કાઢી લો.
- હવે આ અરજી ફોર્મમાં માંગવામાં આવેલ તમારી સંપૂર્ણ વિગતો ભરી દો તથા જરૂરી દસ્તાવેજો આ અરજી ફોર્મ સાથે જોડી દો.
- હવે આ અરજી ફોર્મ ને ઇન્ડિયા પોસ્ટ ના માધ્યમથી નગરપાલિકાના સરનામે મોકલી દો.
- અરજી કરવાનું સરનામું – ગોંડલ નગરપાલિકા, ગોંડલ, જિલ્લો – રાજકોટ રહેશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત જોવા માટે | અહીં ક્લિક કરો |
અરજી ફોર્મ માટે | અહીં ક્લિક કરો |
ગુજ્જુ લાઈવના હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |