GSCPS Recruitment 2024: ગુજરાત બાળ સુરક્ષા વિભાગમાં કોઈપણ પરીક્ષા વગર તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે પણ નોકરી મેળવવા ઇચ્છુક છો તો તમારે આ ભરતીની સંપૂર્ણ માહિતી જાણવી ખુબજ જરૂરી છે તેથી અમે આજના આ લેખમાં આ ભરતીની તમામ માહિતી જેવી કે ભરતીની મહત્વની તારીખો, પદોના નામ, ખાલી જગ્યા, નોકરીનું સ્થળ, અરજી ફી, પગારધોરણ, વયમર્યાદા, લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા જેવી તમામ માહિતીનો સમાવેશ કર્યો છે.
GSCPS Recruitment 2024 | Gujarat State Child Protection Society Recruitment 2024
સંસ્થા/વિભાગનું નામ | ગુજરાત બાળ સુરક્ષા વિભાગ |
પદોના નામ | વિવિધ |
અરજી માધ્યમ | ઓફલાઇન |
અરજી છેલ્લી તારીખ | 13 ઓગસ્ટ 2024 |
ઓફિશિયલ વેબસાઈટ | https://sje.gujarat.gov.in/ |
મહત્વની તારીખો:
ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટીની સત્તાવાર જાહેરાતમાં આપવામાં આવેલ માહિતી અનુસાર, આ ભરતીની નોટિફિકેશન 02 ઓગસ્ટ 2024 ના રોજ જાહેર કરવામાં આવેલ છે તથા આ ભરતીમાં તમારે કોઈપણ માધ્યમથી ફોર્મ ભરવાના રહેશે નહિ પરંતુ નોકરી મેળવવા માટે ઉમેદવારોએ ઇન્ટરવ્યૂનીતારીખે ઇન્ટરવ્યૂ સ્થળે રૂબરૂ જવાનું રહેશે.
નોકરીનું સ્થળ:
ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટીની આધિકારિક જાહેરનામામાં આપેલ વિગતો મુજબ, આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારોને માટે નોકરીનું સ્થળ ગુજરાત રાજ્ય રહેશે.
અરજી ફી:
ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટીની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના અરજદારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેશે નહિ તેથી લાયકાત ધરાવતા તમામ લોકોથી નિઃશુલ્ક અરજી જમા કરાવી શકાશે.
પદોના નામ:
ગુજરાત બાળ સુરક્ષા વિભાગ દ્વારા ડેટા એનાલિસ્ટ, પી.ટી ઇન્સ્ટ્રક્ટર ઓર કમ યોગા ઇન્સ્ટ્રક્ટર, રસોઈયા તથા હાઉસ કીપર (પટાવાળા) ના પદો પર ભરતી કરવામાં આવી રહી છે.
વયમર્યાદા:
ગુજરાત બાળ સુરક્ષા વિભાગની આ ભરતીમાં આવેદન જમા કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 21 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.
પસંદગી પ્રક્રિયા:
GSCPS ગુજરાતની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી કોઈપણ પરીક્ષા વગર એટલે કે ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કરારના આધારે કરવામાં આવશે.
શેક્ષણિક લાયકાત:
GSCPSની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમે નીચે મુજબ જોઈ શકો છો. વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્યથી કરો.
પોસ્ટનું નામ | શેક્ષણિક લાયકાત |
ડેટા એનાલિસ્ટ | સ્ટેટેસ્ટિક્સ/મેથેમેટિક્સ/ઇકોનોમિક્સમાં સ્નાતક અથવા બી.સી.એ સ્નાતક |
પી.ટી ઇન્સ્ટ્રક્ટર ઓર કમ યોગા ઇન્સ્ટ્રક્ટર | ડિપ્લોમા ઈન ફીઝીકલ એજ્યુકેશન અથવા સી.પી.ઈ.ડી અથવા બી.પી.ઈ.ડી |
રસોઈયા | ધોરણ-10 પાસ |
હાઉસ કીપર (પટાવાળા) | ધોરણ-10 પાસ |
પગારધોરણ:
ગુજરાત બાળ સુરક્ષા વિભાગની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા વેતન ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.
પોસ્ટનું નામ | પગારધોરણ |
ડેટા એનાલિસ્ટ | રૂપિયા 18,536 |
પી.ટી ઇન્સ્ટ્રક્ટર ઓર કમ યોગા ઇન્સ્ટ્રક્ટર | રૂપિયા 12,318 |
રસોઈયા | રૂપિયા 12,026 |
હાઉસ કીપર (પટાવાળા) | રૂપિયા 11,767 |
જરૂરી ડોક્યુમેન્ટ:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે.
- શેક્ષણિક લાયકાત તથા અનુભવના પ્રમાણપત્રો
- જન્મના આધાર પુરાવા
- 02 પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ
- તથા અન્ય
ઇન્ટરવ્યૂની તારીખ તથા સ્થળ:
આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 13 ઓગસ્ટ 2024 (મંગળવાર) સવારે 9:00 કલાકે છે. તથા ઇન્ટરવ્યૂનું સ્થળ જિલ્લા બાળ સુરક્ષા એકમ, એ વિંગ, બીજો માળ, જિલ્લા સેવા સદન, પાટણ ખાતે રહેશે.
હાલમાં ચાલતી નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય વાંચો:
અરજી કરવા માટે જરૂરી લિંક:
ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત જોવા માટે | અહીં ક્લિક કરો |
ગુજ્જુ લાઈવના હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: તમામ માહિતી જાહેરાતમાં વાંચ્યા બાદ, જો કોઈ પ્રશ્ન હોય તો સંસ્થા/વિભાગનો સંપર્ક કર્યા બાદ અરજી કરવા વિનંતી. અહીં આપવામાં આવેલ માહિતીમાં કોઈ ત્રુટિ પણ હોઈ શકે છે.
Job mate
B.com
હાઉસ કીપર પટાવાળા